-->

GSSSB Forest Guard PET Merit List / Cut-off 2024

GSSSB Forest Guard PET Merit List / Cut-off 2024 - Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has released Gujarat Forest Guard PET Provisional Merit List / Cut-off 2024, Check below for more details.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

Advertisement Number FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ કુલ જગ્યાના ર૫ ગણા ઉમેદવારોની યાદી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની Advertisement Number FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તારીખ  ૦૬/૦૮/૨૦૨૪ ના રોજ પત્રની સૂચનાનુસાર “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની ડાયરેક્ટ ભરતી માટે કુલ જગ્યાઓ ૮૨૩ ભરવા માટે  શારીરિક ક્ષમતા કસોટી (PET) માટે કુલ જગ્યાના ૨૫ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા માહિતી મળેલ છે. જે ધ્યાને લઇ, જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ  Cut-off  માર્કસની Physical Fitness Test માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.

List Of Candidates Qualified For Physical Fitness Test For The Post Of Forest Guard, Class-III

Advertisement No. Forest/202223/1 (25 Times Of The Vacancies Notified)

(Subject To Verification Of Age Limit, Educational Qualification, Caste And All Other Eligibility Criteria)

For More Details : Click Here

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel